Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

કોચ શાસ્ત્રીએ જુના દિવસોને યાદ કર્યા: ફોટો કર્યો શેર

નવી દિલ્હી: ભારતીય ટીમના મુખ્ય કોચે હાલમાં સોશિયલ મીડિયા પર એક ફોટો શેયર કર્યો છે જેમાં પોતાનો પહેલાના સમયનો ફોટોને લઈને તે ચર્ચામાં આવ્યા છે. શાસ્ત્રીજીએ જે ફોટો શેયર કર્યો છે તેમાં  દિલીપ વેંગસરકર,કે શ્રીકાંત,યશપાલ શર્મા,રોજર બિન્ની, અને સૈયદ કિરમાની પણ નજરે પડી રહ્યા છે.

      આ ફોટોની સાથે કેપશન કરીને શાસ્ત્રીજીએ લખ્યું છે કે પોતાના ટીમના ખેલાડીઓથી અલગ હું હંમેશાથી લાઈટ ટ્રેવલર રહ્યો છું. આ ફોટોમાં મોટાભાગના ખેલાડીઓના હાથમાં બ્રીફકેસ નજરે પડી રહી છે જયારે શાસ્ત્રીજી ખિસ્સામાં હાથ નાખીને ઉભેલ નજરે પડી રહ્યા  છે.

(6:44 pm IST)