Gujarati News

Gujarati News

બનાસકાંઠા-પાટણ એસપીની ખાલી જગ્યા ભરવા ચૂંટણી પંચમાં પેનલ મોકલાશે: આજે થશે કાલે થશે તેવી ચર્ચાઓ વચ્ચે આઇપીએસ અધિકારીઓના બદલી-બઢતી ઓર્ડરો વધુ એક વખત જાહેર ન થતા નિરાશા : તંત્ર કે રાજકીય અનિર્ણયતાને કારણે ચૂંટણીઓ જાહેર થઇ ગઇ ત્યાં સુધી સેજુલ દંપતિ ડેપ્યુટેશન પર જતા ખાલી પડેલા સ્થાનો ન ભરાતા નવી કવાયત : ડીવાયએસપી ટુ એસપી બઢતી, ડાયરેક એએસપીઓને બઢતી આપવાની કાર્યવાહી ગતિમાં: અપવાદ બાદ કરતા મોટા ભાગના ડીવાયએસપીઓને એસઆરપી કમાન્ડન્ડ તરીકે મુકાઇ તેવી ભીતિઃ રેન્જમાં મોટા પાયે નહિ પરંતુ જરૂરીયાત મુજબ જ ફેરફાર કરવા વિચારણાઃ સુરત-અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ વડા અને આઇબી વડા તરીકે પોસ્ટીંગ આપવામાં કેન્દ્ર-ગુજરાત અને સલાહકાર એવા કોર ગૃપના આઇએએસ અધિકારીઓના મતો અલગ-અલગ હોવાથી ફસાયેલા પેચને ખોલવા છેલ્લી ઘડીના પ્રયાસો .. access_time 12:28 pm IST