Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

ભારતીય ટીમની પસંદગી કોણ કરે છે ?

કોચ રવિશાસ્ત્રી કે કેપ્ટન : સૌરવ ગાંગુલીનો વેધક સવાલ

સૌરવ ગાંગુલીએ કહ્યું કે ક્રિકેટ સુકાનીનો ખેલ છે. અને કોચએ  પાછલી સીટ પર રહેવું જોઇએ. જયારે ગાંગુલીને પુછવામાં આવ્યું કે એમને કોચ રવિશાસ્ત્રીથી કોઇ પ્રશ્ન પ્રશ્ન કરવાનો પ્રસંંગ મળે તો શુ થશે એ પર એમણે કહ્યુ કે પ્લેઇૅગ ઇલેવનની પસંદગી કોણ કરે છે શાસ્ત્રી કે રોહિત શર્મા.

(12:16 am IST)
  • અમદાવાદ:સી ટી એમ પુવઁદીપ સોસાયટી પાસે અકસ્માત:બી આર ટી એસ બસ સ્ટોપ પાસે એસ ટીની બસએ આધેડ સાઈકલ સવારને કચડ્યો :ઘટના પર જ સ્થાનિક આધેડનું મોત:નોકરી થી પરત ઘર એ આવી રહ્યો હતા આધેડ ત્યારે સર્જાયો અકસ્માત:પોલીસ ઘટના સ્થળે પહોંચી access_time 1:06 am IST

  • કોલકતા: 280 ગુજરાતીઓ અચાનક ટ્રેન કેન્સલ થતા રેલ્વે સ્ટેશન પર અટવાયા:આજે રાત્રે બાર વાગ્યાની હાવડા- અમદાવાદની હતી ટ્રેન:પુરી થી 2 દિવસ પહેલા કોલકાતા ગયા હતા access_time 12:26 am IST

  • સુરતના રાંદેર પોલીસ લાઈન બિલ્ડીંગ B3 ફ્લૅટ નો 35 મા રહેતા સ્મિતા બેન હેમંત પ્રધાને ઝોન 2 માં ફરજ બજાવતા રીડર પી.એસ આઈ ની ભાભી એ સર્વિસ રિવોલ્વર થી ગોળી મારી આત્મા હત્યા કરી access_time 1:20 pm IST