Gujarati News

Gujarati News

News of Saturday, 25th August 2018

દિપીકાકુમારી ને અતનુ દાસ આર્ચરીમાંથી આઉટ

ઇન્ડોનેશિયામાં યોજાયેલી એશિયન ગેમ્સમાં આર્ચરીમાં દીપિકા કુમારી અને અતનુ દાસ રિકવું મિકસ ઇવેન્ટમાંથી બહાર ફેંકાઈ ગયાં છે. તેમની જોડી નીચલા ક્રમની મોંગોલિયાની ટીમ સામે પરાજિત થઈ હતી. આ પરાજય બાદ દીપિકા કુમારી અને અતનુ દાસ પરાજયના કારણે ભારે નિરાશ જોવા મળ્યાં હતાં અને મેદાનમાં જ રડી પડ્યાં હતાં.

(3:27 pm IST)