Gujarati News

Gujarati News

News of Saturday, 25th August 2018

બપોરે ૧૨-૪૫ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

અેશિયન ગેમ્સની ગોલ્ડન ગર્લ વિનેશ ફોગાટઅે જીવનસાથી પસંદ કરી લીધોઃ ટૂંક સમયમાં સગાઇ કરશે

ખેડૂતોની દેણાંમાફી માટે હાર્દિક પટેલે તેના નિવાસસ્થાને શરૂ કર્યા ઉપવાસઃ કોંગ્રેસના નેતા અને ધારાસભ્ય દ્વારા આંદોલનને સમર્થન

અમેરિકાના ન્યૂજર્સીમાં 31 ઓગ.થી 2 સપ્ટે 2018 દરમિયાન યોજાનારી ' ચલો ઇન્ડિયા ' ઇવેન્ટ ભારત તથા અમેરિકા વચ્ચેના સબંધો વધુ મજબૂત બનાવશે : મુંબઈ ખાતેના અમેરિકાના કોન્સ્યુલ જનરલ એડગર્ડ કાગન એ શુભેચ્છા પાઠવી વિશ્વાસ વ્યક્ત કર્યો : આયોજકો શ્રી સુનિલ નાયક તથા શ્રી પ્રફુલ નાયક અને તેમની ટીમને બિરદાવી

રાત્રે ૧૧-૩૦ ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

સરદાર પટેલની જન્મજયંતીએ વડાપ્રધાન મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટીનું કરશે લોકાર્પણ