Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

નિકોલસ પુરનને યુવા ગેઈલની ઉપમા આપતો માઈક હેસ

શ્રેષ્ઠ બનવાનો પ્રયત્ન કરૂ છું, વિરાટ અને ગેઈલ પ્રેરણારૂપ : નિકોલસ

કોચ માઈક હેસે નિકોલસ પુરનની તુલના તેમની વેસ્ટ ઈન્ડિઝ ટીમના ક્રિસ ગેઈલ સાથે કરી છે. જો કે આ યુવા ખેલાડીએ પોતાના પરના ૪.૨ કરોડ રૂપિયાના પ્રાઈસ ટેગને વ્યાજબી ઠરાવી પોતાના બેસ્ટ પ્રયત્નો કરવાની ઈચ્છા વ્યકત કરી હતી.

(4:27 pm IST)