Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

ધોનીએ કહ્યું ડિસેમ્‍બર મહિનામાં ઓકશન થશે, ત્‍યાં સુધી હું વિચારી લઇશ

આઇપીએલ ચેન્‍નઇના ૧૦મી વખત ના ફાઇનલમાં પહોંચ્‍યા બાદ કહ્યું, મારી પાસે વિચારવા માટે આઠ-નવ મહિના છે. મેદાનમાં રમવાનું હોય પછી બહાર બેસવું પડે, હું સીએસકે સાથે જ રહેવાનું પસંદ કરીશ

 

 

 

(4:54 pm IST)