Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

અકિલા ન્યુઝ : ઓસ્ટ્રેલિયામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની મુલાકાત પહેલા વિખ્યાત સિડની હાર્બર અને ઓપેરા હાઉસ ભારતના રાષ્ટ્રધ્વજના ત્રિરંગી રંગોમાં ઝગમગી ઉઠયું હતું, જુઓ અદભુત નઝારો.