Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

ખાનગી કારણોસર હૈદ્રાબાદનો કેપ્ટન કેન વિલિયમ્સન પહોંચ્યો સ્વદેશ

ન્યુઝીલેન્ડનો અને હૈદ્રાબાદનો કેપ્ટન કેન વિલિયમસન ખાનગી કારણોસર સ્વદેશ પાછો ફરતા ચેન્નઈ સામેની મેચ રમી શકયો નહોતો. તે ૨૭ એપ્રિલે રાજસ્થાન સામેની મેચ માટે અવેલેબલ રહેશે.

(4:01 pm IST)