Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

થોમસને હરાવીને 14મી વખત ઓસ્ટ્રેલિયન ઓપન સેમીફાઈનલમાં પહોચ્યો ફેડરર

મેલબર્ન : હાલનો વિશ્વ નંબર 2 અને ટુર્નામેન્ટના ડીફેન્ડીંગ ચેમ્પિયન રોજર ફેડરર બુધવારે ક્વાર્ટરફાઈનલમાં ચેક-રીપબ્લિકના ખેલાડી થોમસ બર્ડિચને હરાવીને 14મી વખત ઓસ્ટ્રેલિયન ઓપનની સેમિફાઇનલમાં પહોંચ્યો હતો. સેટમાં ફેડરરે બર્ડિચને 7-6, 6-3, 6-4થી હરાવ્યો હતો. 36 વર્ષીય ફેડરર, સેમી-ફાઈનલમાં કોરિયન ખેલાડી હિયાન ચાંગ સામે રમશે.

(9:41 pm IST)