Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

વેસ્ટ ઈન્ડિઝનો દરેક પ્લેયર સારૂ રમે તો ભારતને હરાવી શકાય : સરવન

સરવને મીડિયાને કહ્યું તું કે જો અમારી ટીમનો દરેક પ્લેયર સારૂ રમે તો ભારતને હરાવવાનો ચાન્સ છે. અમારી પાસે ઈન્ડિવિજ્યુઅલ ટેલેન્ટ છે, પણ જીતવા માટે દરેક પ્લેયરે એકસાથે પર્ફોર્મ કરવો પડશે. આશા છે કે અમારી ટીમના પ્લેયરો એકસાથે સારો પર્ફોર્મ કરશે. યજમાન ટીમને પીચ પેસ બોલરોને મદદ કરતી જોઈતી હોય છે.

(1:29 pm IST)