Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

ઇંગ્લેન્ડના ક્રિકેટર સ્ટુઅર્ટ બ્રોડને જીમી એન્ડરસને પહેલીવાર જોયો ત્યારે સુંદર મહિલા સમજી બેઠો હતો

લંડનઃ ઇંગ્લેન્ડના ક્રિકેટર સ્ટુઅર્ટ બ્રોડને જ્યારે જીમી અેન્ડરસને પહેલી વખત જોયો ત્યારે સુંદર મહિલા સમજી બેઠો હોવાની વાત પોતાના નવા પુસ્તક બોલ સ્લીપ, રિપીટમાં કરી છે.

બોલર અેન્ડરસને જણાવ્યું હતું કે, મને વિશ્વાસ ન હતો કે અમે સાથે મળીને ૧૦૦૦ વિકેટ લીધી હશે.

ઇંગ્લેન્ડ તરફથી ૧૪૮ ટેસ્ટમાં પ૭પ વિકેટ લેનાર અેન્ડરસને આ ઉપરાંત ઓફ સ્પીનર ગ્રીમ સ્‍વાનના હાસ્‍યાસ્પદ ઘટનાની વાત પણ કરી છે.

(6:05 pm IST)