Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

વેસ્ટ ઇન્ડિઝની ટીમ વિશ્વકપમાં દમદાર પ્રદર્શન કરે તો નવાઇ નહીં

નવી દિલ્હી: ઇંગ્લેન્ડ ખાતે યોજાનારા વિશ્વકપ ક્રિકેટમાં વેસ્‍ટ ઇન્ડીઝનું પ્રદર્શન દમદાર જોવા મળે તેવી શક્યતા છે.

ક્રિસ ગેઇલ IPLમાં પોતાના આગવા અંદાજમાં જોવા મળ્યો ન હતો પરંતુ આન્દ્રે રસેલના ફટકાબાજીથી સૌ કોઇ વિચારતા થઇ ગયા છે.

વેસ્ટ ઇન્ડીઝની ટીમમાં રસેલ ઉપરાંત કાર્લોસ બ્રેઇથવેટ, ડેરેન બ્રાવો, રોમરોન હેટમાયર, શાઇ હોવ સહિતના ક્રિકેટરો આ જંગમાં ઉતર્યા છે. જેથી અન્ય ટીમો પણ વિચારતી થઇ ગઇ છે.

(5:32 pm IST)