Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

ધોની બન્યા આઇપીએલ ઇતિહાસમાં કેપ્ટન તરીકે ૪૦૦૦ રન બનાવનાર પ્રથમ ખેલાડી

ચેન્નઇ સુપર કીંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની કેપ્ટન તરીકે આઇપીએલ ઇતિહાસમાં ૪૦૦૦ રન બનાવનાર પ્રથમ ખેલાડી બન્યા છે. ૩૭ વર્ષીય ધોનીએ આ ઉપલબ્ધી આઇપીએલ-૧ર મા રવિવારના રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરૃદ્ધ મેચમાં હાંસલ કરી  જયારે આ મેચમા ધોની દ્વારા બનાવાયેલ અણનમ ૮૪ રન ટી-ર૦ ક્રિકેટનો એમનો સર્વાધિક સ્કોર પણ છે.

 

(11:56 pm IST)