Gujarati News

Gujarati News

  • શ્રીલંકા બોમ્બ ધડાકાની જવાબદારી ISISએ લીધી : રવિવારે સવારે ૮ બોમ્બ ધડાકાથી શ્રીલંકા ધણધણી ઉઠેલ : ૩૦૦ લોકોના મોત થયેલ access_time 5:16 pm IST

  • પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ ૫૨ % : ચુંટણી પંચે બપોરે ૧-૩૩ વાગે જાહેર કરેલ વિગતો મુજબ પશ્ચિમ બંગાળમાં ધુંવાધાર ૫૨.૩૭ ટકા મતો પડયા છે. : આસામ ૪૬.૬૧ % : બિહાર ૩૭.૦૫ % : છત્તીસગઢ ૪૨.૯૭ % : દાદરાનગર હવેલી ૩૭.૨૦ % : દિવ દમણ ૪૨.૯૯ % : ગોવા ૪૫.૭૨ % : ગુજરાત ૩૯.૩૬ % : જમ્મુ-કાશ્મીર ૯.૬૩ % : કર્ણાટક ૩૬.૭૪ % : કેરળ ૩૯.૬૦ % : મહારાષ્ટ્ર ૩૧.૯૯ % : ઓડીશા ૩૨.૮૨ % : ત્રિપુરા ૪૪.૬૪ % : ઉતરપ્રદેશ ૨૯.૭૬ % access_time 3:46 pm IST

  • CJI ગોગોઈ જાતીય સતામણી કેસ : સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ શ્રી રંજન ગોગોઈ પર લગાવાયેલા જાતીય સતામણીના કેસ બાબતે ઇન-હાઉસ ઇન્ક્વાયરી પેનલની રચના કરવામાં આવી : શ્રી ગોગોઈ પછી નવા ચીફ જસ્ટિસ બનનાર શ્રી બોબળેની અધ્યક્ષતામાં રચાઈ આ પેનલ : આ પેનલના બીજા બે સભ્યો તરીકે જસ્ટિસ એન.વી. રામના અને શ્રી ઇન્દિરા બેનર્જીની પણ નિમણુંક કરાઈ : CJI ગોગોઈએ આ સમગ્ર મામલનો નિર્ણય આ નવી રચાયેલ પેનલ પર મૂકી દીધો હોવાનું જાણવા મળે છે. access_time 12:26 am IST