Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

વર્લ્ડ ચેમ્પિયનને પછાડીને બોકસર કાવિન્દર પહોંચ્યો સેમી ફાઈનલમાં

ભારતનો બોકસર કાવિન્દરસિંહ બિશ્ત (૫૬ કિલો) વર્લ્ડ ચેમ્પિયન બોકસર કાઈરત યેરાલીયેવને બેન્ગકોકમાં ચાલી રહેલી એશિયન બોકસીંગ ચેમ્પિયનશીપમાં પછાડીને સેમી ફાઈનલમાં પહોંચી ગયો છે. વિમેન્સ કેટેગરીમાં સોનિયા ચહલ (૫૭ કિલો) સેમી ફાઈનલમાં પહોંચી ગઈ છે.

(11:29 am IST)