Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

ઓકટોબરમાં ૧૧માં ઈન્ડોર ક્રિકેટ વર્લ્ડકપનું આયોજન કરશે ઓસ્ટ્રેલિયા

ચાલુ વર્ષમાં ઓસ્ટ્રેલિયા ત્રણ ક્રિકેટ વર્લ્ડકપની યજમાની કરવાનું છે. ૧૦ થી ૧૭ ઓકટોબર દરમિયાન ૧૧મા ઈન્ડોર વર્લ્ડકપનું આયોજન કરવામાં આવ્યુ છે. મેલબર્ન આ ઈવેન્ટની હોસ્ટ સીટી રહેશે. આ વર્લ્ડકપ ઉપરાંત પુરૂષ અને મહિલા ટી-૨૦ વર્લ્ડકપ પણ આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં યોજાવાનો છે.

(3:21 pm IST)