Gujarati News

Gujarati News

ગુજરાત હસ્‍તકલા પર્વ- ૨૧મી સદીનો કલા સંવાદ: હસ્‍ત કલા પર્વમાં રાષ્‍ટ્રીય એવોર્ડ વિજેતા ૧૦, રાજય એવોર્ડ વિજેતા ૧૫ અને લુપ્‍ત થતી જતી કલાના ૧૫થી વધુ કલાકારો કલાને જીવંત કરશે : 30 હસ્તકલા કારીગરીનું જીવંત નિદર્શન થશે -૧૬૦ થી વધુ વિવિધ હસ્તકલાના પ્રદર્શન કમ સ્‍ટોલ : ભારત સરકારના હેન્ડીક્રાફટ વિભાગ દ્વારા કારીગર પહેચાન પત્ર (ઓળખકાર્ડ) પણ એનાયત કરાશે : શાસ્‍ત્રી મેદાનમાં તા. ૨૫ થી ૩૧ સુધી યોજાનાર હસ્તકલા પર્વનો લાભ લેવા કલેકટરશ્રી રેમ્યા મોહનનો અનુરોધ : હસ્તકલા પર્વમાં શ્રેષ્‍ઠ કલાકારો સાથે ટોક શો, ફેશન શો, સેલ્ફી ઝોન, ફુડ ઝોન તથા થીમેટીક પેવેલીયનનું અનેરું પંચરંગી આયોજન access_time 9:58 pm IST