Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

ભારતની મેન્સ અને વિમેન્સ ફૂટબોલ ટીમ ભાગ લેશે હોમલેસ વર્લ્ડકપમાં

૨૭ જુલાઈથી ૩ ઓગષ્ટ દરમિયાન વેલ્સના કાર્ડીફમાં રમાનારા હોમલેસ વર્લ્ડકપમાં ભારતની પુરૂષ અને મહિલાની ટીમ ભાગ લેશે. 'સ્લમ સોકર'ના ફાઉન્ડર પ્રોફેસર વિજય બરસે અને મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસના વાઈસ અને 'સ્લમ સોકર'ના પેટ્રન અમૃતા ફડણવીસે મુંબઈ પ્રેસ કલબમાં એક ઈવેન્ટ દરમિયાન ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ ઈવેન્ટનું આયોજન હોમલેસ સોકર વર્લ્ડકપ ફાઉન્ડેશને કર્યુ હતું. મેન્સ ટીમની કેપ્ટન્સી ભટીંડાનો અમરીત પાલસિંહ અને વિમેન્સ ટીમની કેપ્ટન્સી બંગાળની સુજાતા રાય કરશે.

(1:29 pm IST)