Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

એક અનોખી લવસ્ટોરી... વિજયગીરી બાવાની ગુજરાતી ફિલ્મ 'મોન્ટુની બિટ્ટુ'નું પોસ્ટર રિલિઝ

  • ચંદ્રયાન-૨ના સફળ લોન્ચીંગ પર વડાપ્રધાન નરેન્દ્રભાઈએ શુભકામના પાઠવી અને કહ્યું દેશ માટે ગર્વની વાત છે access_time 4:03 pm IST

  • ઓગષ્ટમાં ર દિવસ ભૂતાન જશે નરેન્દ્રભાઇઃ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી ભારતના પડોશી ભૂતાનની ર દિવસની મુલાકાત લેવા આવતા મહિને ઓગષ્ટમાં જઇ રહ્યા છે. તેઓ ભૂતાનના રાજવીના મહેમાન બનશે access_time 1:22 pm IST

  • શેરબજારમાં ૩૦૦ પોઇન્ટનું ગાબડુઃ બજેટ બાદ શેરબજાર સતત ઓગળી રહયું છેઃ આજે પણ ગાબડુઃ ૧૦.૧પ કલાકે સેન્સેકસ ૩૦૮ પોઇન્ટ ઘટીને ૩૮૦૩૪ અને નીફટી ૭પ પોઇન્ટ ઘટીને ૧૧૩૪૩ ઉપર છેઃ ડોલર સામે રૂપિયો ૬૮.૯૯ ઉપર ટ્રેડ કરી રહ્યો છે access_time 11:36 am IST