Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

પિતાની ફરજ બજાવતો વિરાટ

ટીમ ઈન્ડિયા પુણે પહોંચી ગઈ છે. એરપોર્ટ ઉપર વિરાટ પિતાની ફરજ બજાવતો જોવા મળ્યો હતો. અનુષ્કાએ પુત્રી વામીકાને તેડી હતી તો કોહલી બન્નેનો સામાન ઉપાડતો જોવા મળ્યો હતો.

(2:41 pm IST)