Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

સ્લો-ઓવર રેટ બદલ ભારતને દંડ

ઇંગ્લેન્ડ સામે અમદાવાદમાં રમાયેલી પાંચમી ટીર ૦માં નિર્ધારીત સમયમાં ઓવર પૂરી ન કરવા બદલ ભારતીય ટીમને મેચ-ફીના ૪૦ ટકાનો દંડ મેચ-રેફરી જાવાગલ શ્રીનાથે કર્યો હતો.

(2:40 pm IST)