Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

ફોલાઓન આપવાના મામલામાં ભારતના સૌથી સફળ કેપ્‍ટન બન્‍યા વિરાટ કોહલી

     વિરાટ કોહલી ટેસ્‍ટ ક્રિકેટમાં ફોલોઓન આપવાના મામલામાં સૌથી સફળ કેપ્‍ટન બની ગયા છે.  ત્રીજા ટેસ્‍ટમાં સોમવારના દક્ષિણ આફ્રિકાને ૧૬ર ના સ્‍કોર પર સમેટયા પછી કોહલીએ કેરિયરમાં ૮ મી વખત ફોલોઓન આપવાનો નિર્ણય કર્યો.

        આ મામલામાં એમણે મોહમદ અઝહરુદિનને પાછળ ધકેલ્‍યા છે જેમણે કેપ્‍ટન તરીકે ૭ વખત ફોલોઓન આપ્‍યુ હતુ. ધોનીએ પાંચ વખત ફોલોઓન આપ્‍યુ હતુ.

(11:20 pm IST)