Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

ભારત યાત્રા પહેલા ૧૧ માંગોને લઇ અનિશ્ચિતકાલીન હડતાળ પર બાંગ્લાદેશી ક્રિકેટરો

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ દ્વારા ૧૧ સુત્રીય માંગોને માનવા સુધી બાંગ્લાદેશી ક્રિકેટરોએ ક્રિકેટ સંબંધી ગતિવિવિધએામા ભાગ નહી લેવાનેા નીર્ણય કર્યો છે.

આમાં બાંગ્લાદેશ પ્રિમીયર લીગના ફ્રેન્ચાઇઝી આધારિત મોડેલને ખત્મ કરવાને ફેંસલો પલટયો, ફર્સ્ટ કલાસ મેચોમાં વધારે વેતન જેવી માંગો સામેલ છે.

હડતાળને લઇ ૩ નવેમ્બરના શરુ થનારી એમની ભારતયાત્રા ખતરામા છે.

ખેલાડીઓએ પ્રેસ કોન્ફરન્સમા આ વાતની જાહેરાત કરી જયાં શાકિબ અલ હસન પણ હાજર હતા.

(10:20 pm IST)