Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

રોહિતની કલાસી ડબલ સેન્ચુરી બાદ હરીફ ટીમે કર્યું અભિવાદન

રોહિત શર્માએ ગઈકાલે રાંચીમાં ચાલી રહેલી ત્રીજી ટેસ્ટ મેચના બીજા દિવસે ૨૧૨ રન કર્યા હતા. તેની ડબલ સેન્ચુરી બદલ સાઉથ આફ્રિકાના પ્લેયરોએ તેને શુભેચ્છા આપી હતી.

(1:09 pm IST)
  • છત્તીસગઢમાં બે લાખના ઈનામી સહીત 28 માઓવાદીઓને કર્યું આત્મસમર્પણ : દાંતીવાડા જિલ્લામાં ચાર ઈનામી માઓવાદીઓએ શરણાગતિ સ્વીકારી : રાયપુરથી 340 કી,મી, દૂર કટેકલ્યાણ વિસ્તારમાં સ્થાપિત ચિકપાલ પોલીસ કેમ્પમાં ઉચ્ચ પોલીસ ઓફિસરો અને સીઆરપીએફ અધિકારીઓ સમક્ષ હથિયાર હેઠા મુક્યા :આત્મસમર્પણ કરનારા માઓવાદીઓમાં પલટન નંબર 22 ના સદસ્ય મંગલુ મદકમી અને કટેકલ્યાણ સ્થાનિક સંગઠનના સદસ્ય બામણ કાવાસી છે જેના માથે બે લાખનું ઇનામ હતું : એક આતંકી અને એક મહિલા માઓવાદીએ પણ સરન્ડર કર્યું access_time 12:49 am IST

  • બપોરના 1 વાગ્યે હરિયાણામાં મતદાન 31.70 અને મહારાષ્ટ્રમાં 20.55 પહોંચ્યું: સરેરાશ મતદાન 22.36 ટકા: શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કર્યું મતદાન: હરિયાણાના મુખ્યમંત્રીએસાયકલ પર સવારી કરીને કર્યું મતદાન : સ્ટાર્સે મતદાન કરવાની સાથે સેલ્ફીનો પણ માણ્યો આનંદ access_time 1:30 pm IST

  • ગોવામાં માદક પ્રદાર્થ સાથે ત્રણ નાઈઝિરિયનની ધરપકડ : ઉતરી ગોવાના કલાંગુતેના જાણીતા દરિયા કિનારે ત્રણ નાઈઝિરિયન નાગરિકો ફર્નિનાન્ડ ઓકોનકોવો (ઉ,વ, 47 ) માઈકલ ઓકફો ( ઉ,વ, 38 ) અને ઓગેચુકવું પ્રિસિયસ અનુતનવાં ( ઉ,વ, 29 ) ને ગોવા પોલીસે પ્રતિબંધિત કોકીન રાખવા બદલ ધરપકડ કરી access_time 12:48 am IST