Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

વિરાટ કોહલીની વિરાટ સિધ્ધિઃ પ૮મી સદી ફટકારી

ભારતીય ક્રિેકેટ ટીમના  સુકાની વિરાટ કોહલીએ  ઇંગ્લેન્ડમાં રમાતાં ત્રીજા ટેસ્ટમાં પોતાની વિરાટ સિધ્ધિ હાંસલ કરેલ કોહલીએ  આ ટેસ્ટ મેચ દરમ્યાન  પોતાની ર૩મી સદી તેમજ  આંતરરાષ્ટ્રીય સ્ત્તરે પ૮મી સદી ફટકારેલ. આ વર્ષ દરમ્યાન  કોહલની આ છઠૃી આંતરરાષ્ટ્રીય સદી છે. આ સાથે કોહલીએ ઇંગ્લેન્ડ વિરુધ્ધ પાંચમી સદી પૂર્ણ કરેલ છે.

(12:28 am IST)