Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

બેરસ્ટ્રો ઈજાગ્રસ્ત

ફાસ્ટ બોલર એન્ડરસનના બોલને પકડવા જતાં ઈંગ્લેન્ડના વિકેટકીપર અને બેટ્સમેન જોની બેરસ્ટ્રોની આંગળીમાં ઈજા થઈ હતી. તેના ડાબા હાથની વચલી આંગળીમાં નાનકડું ફ્રેકચર થયું છે. જો કે તે બેટીંગ કરવા માટે આવશે. એને બદલે જોસ બટલરે વિકેટકીપીંગ કર્યુ હતું.

(5:38 pm IST)