Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

મારા માટે આક્રમકતા જીત માટેનું જનૂન કોઇપણ ભોગે મેચ જીતવોઃ કોહલી

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ બુધવારથી શ  રૂ થનાર ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા કહ્યું  કે એના માટે આક્રમકતાનો અર્થ જીત માટેનું જનૂન છે. એમણે કહ્યું લોકો માટે આક્રમકતાના અલગ અલગ અર્થ હોય છે પરંતુ મારા માટે આનો અર્થ કોઇપણ ભોગે મેચ જીતવો અને બેટીંગ-બોલીંગ,ફિલ્ડીંગમાં ટીમ માટે ૧ર૦ ટકા આપવા.

(10:36 pm IST)