Gujarati News

Gujarati News

તા. ૨૦ નવેમ્બર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૫ કારતક સુદ – ૧૨ મંગળવાર
તા. ૧૯ નવેમ્બર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૫ કારતક સુદ - ૧૧ સોમવાર

ડીસેમ્બર ૨૦૧૮ માસ દરમ્યાન વીઝા અંગેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. કૌટુમ્બીક આધારિત લગભગ તમામ કેટેગરીઓ એક થી છ અઠવાડીયા આગળ વધવા પામેલ છે આ વિભાગની પહેલી કેટેગરી છે જયારે રએ કેટેગરી આ માસ દરમ્યાન ફકત ત્રણ અઠવાડીયા આગળ વધેલ છે. આ વિભાગની રબી કેટેગરી એકાએક છ અઠવાડીયા આગળ વધેલ છે જયારે ત્રીજી અને ચોથી કેટેગરી અનુક્રમે ચાર અને એક અઠવાડીયા આગળ વધેલ છે: વિશેષમાં રોજગાર આધારિત વિભાગમાં ૧લી કેટેગરી બાર અઠવાડીયા તથા રજી કેટેગીરી તેમજ ત્રીજી કેટેગરી એક અને આઠ અઠવાડીયા આગળ વધેલ છે આ વિભાગમાં ચોક્કસ વસાહતીઓ તેમજ ધાર્મિક વ્યકતીઓ તથા રોજગાર ઉત્પન્ન કરનાર નોન રીજીઓનલ તથા રીજીઓનલ સેન્ટરોનો વર્તમાન સમય રહેવા પામેલ છે: access_time 10:20 pm IST

તા. ૧૮ નવેમ્બર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૫ કારતક સુદ – ૧૦ રવિવાર
તા. ૧૭ નવેમ્બર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૫ કારતક સુદ - ૯ શનીવાર
તા. ૧૬ નવેમ્બર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૫ કારતક સુદ - ૮ શુક્રવાર