Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

પાક સામે ૪ રનથી જીત : ન્યુઝીલેન્ડ ખેલાડીઓ નાચ્યા

પાકિસ્તાન વિરૂદ્ધ પ્રથમ ટેસ્ટમાં ૪ રનથી જીત મેળવીને  ન્યુઝીલેન્ડ ટીમના અમુક ખેલાડીઓનો એક વિડીયો ધ્યાનમાં આવ્યો. જેમાં તે ડ્રેસિંગ રૂમમાં પંજાબી ગીત પર ભાંગડા નૃત્ય કરતા નજરે પડયા. ન્યુઝીલેન્ડની આ જીત ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં ચોથી સૌથી ઓછા  અંતરવાળી જીત હતી.

(9:54 pm IST)