Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

રાષ્ટ્રીય શૂટિંગ ચેમ્પિયનશીપમાં એએનજીસીને અપૂર્વી ચંદેલાએ અપાવ્યું ગોલ્ડ

નવી દિલ્હી: જયપુરની અપૂર્વી ચંદેલાએ ઓએનજીસીની ટીમ દ્વારા કેરળના તિરુઅનંતપુરમમાં ચાલે રહેલ 62મી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપ સ્પ્ર્ધામ ગોલ્ડ મેડલ મેળવ્યું છેરાજસ્થાન અને રેલવેને ક્રમશ રજત અને કાંસ્ય પદક મળ્યું છે અપુરવીએ વ્યક્તિગત સ્કોર 628.2 રહ્યો હતો.

 

(5:24 pm IST)