Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

ખલિલ અને ઝહીરના ડેબ્યુ આંકડા સરખા

ભારતના રરર માં વન-ડે ક્રિેકેટર બનેલા ઝડપી બોલર ર૦ વર્ષીય ખલિલ એહમદ એ હોંગકોંગ વિરૃદ્ધ પોતાના આંતરરાષ્ટ્રીય ડેબ્યુ પર ૧૦-૦-૪૮-૩ ના આંકડા દર્જ કર્યા. સંજોગોવશાત ખલિલના આદર્શ પૂર્વ ભારતીય પેસર જહીરખાન એ પણ  ર૦૦૦ ની સાલમાં ચેમ્પીયન ટ્રોફીમાં કેન્ય વિરુદ્ધ ડેબ્યુ પર આ ગેંદબાજી  આકડા ૧૦-૦-૪૮-૩ દર્જ કરેલા છે.


 

(12:23 am IST)
  • સુરત:કોસંબા પો.સ્ટે વિસ્તારમાં ઝડપાયો વિદેશી દારૂ:સુરત જીલ્લા LCBએ નેશનલ .હાઇવે ૮ ઉપર પીપોદરા વિસ્તારમાં ઝડપી પાડ્યો વિદેશી દારૂ: આઈશર ટેમ્પા ઉપર તાડપત્રી ઢાંકી સંતાડયો હતો દારૂ: ૪ લાખથી વધુનો વિદેશી બનાવટનો અલગ અલગ બ્રાન્ડ વિદેશી દારૂ તેમજ આઈશર ટેમ્પો કર્યો કબ્જે:પોલીસે ૧૧ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી: ડ્રાઇવરને ભાગેડુ જાહેર કરી વધુ તપાસ હાથધરી. access_time 10:45 pm IST

  • અમરેલી : ધારી ગીરપૂર્વ વિસ્તારમાં છેલ્લા 11 દિવસમાં 11 સિંહો ના મોત:6 સિંહબાળ સહિત 11 સિંહોના મોતથી વનવિભાગ પણ ચિંતામાં :તમામ સિંહોના મોતનુ કારણ અલગ અલગ: ઈન્ફાઈટ તેમજ ઇન્ફેક્શનના કારણે મોતની સત્તાવાર જાહેરાત કરતુ વનવિભાગ.:વનવિભાગની ટીમ દ્વારા ગીરના સિંહોનુ અવલોકન શરૂ કરવામાં આવ્યુ:સિંહોના મોતથી સમગ્ર જીલ્લામાં અરેરાટી વ્યાપી access_time 10:52 pm IST

  • સાબરમતીમાં ઢગલા મોઢે પ્રદુષિત પાણી ઠલવાય છે :નદીના બ્યુટીફીકેશનના કરોડો રૂપિયાના ખર્ચા ઉપર મોટો ફટકો : ચંદ્ર ભાગા પાસે સાબરમતીમાં ગટરનું પાણી છોડાઈ રહ્યાના અહેવાલો access_time 3:05 pm IST