News of Wednesday, 19th September 2018
ખલિલ અને ઝહીરના ડેબ્યુ આંકડા સરખા
ભારતના રરર માં વન-ડે ક્રિેકેટર બનેલા ઝડપી બોલર ર૦ વર્ષીય ખલિલ એહમદ એ હોંગકોંગ વિરૃદ્ધ પોતાના આંતરરાષ્ટ્રીય ડેબ્યુ પર ૧૦-૦-૪૮-૩ ના આંકડા દર્જ કર્યા. સંજોગોવશાત ખલિલના આદર્શ પૂર્વ ભારતીય પેસર જહીરખાન એ પણ ર૦૦૦ ની સાલમાં ચેમ્પીયન ટ્રોફીમાં કેન્ય વિરુદ્ધ ડેબ્યુ પર આ ગેંદબાજી આકડા ૧૦-૦-૪૮-૩ દર્જ કરેલા છે.
(12:23 am IST)