Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

ઓસ્ટ્રેલિયાના મહાન ગોલ્ફર થામસનનું અવસાન

નવી દિલ્હી: બ્રિટિશ ઓપનમાં પાંચ વખતના વીજતા ઓસ્ટ્રેલિયાઈ ગોલ્ફર પીટર થામસનનું 88 વર્ષે નિધન થયું છે. પરિવાર તરફ આપવામાં આવેલી માહિતી અનુસાર તેને પાર્કિસન્સ રોગથી પીડાતા હતા.થમ્સન બ્રિટિશ ઓપન જીતનાર પહેલા ઓસ્ટ્રેલિયા ખેલાડી હતા.તેને 1954થી 1965 વચ્ચે ખિતાબ પાંચ વખત પોતાના નામે કર્યો અને સતત ત્રણ વખત જીતી હતું.

(4:59 pm IST)