Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

હવે યો - યો ટેસ્ટ બાદ જ થશે ટીમના ખેલાડીઓની પસંદગી

સિલેકશન બાદ ફિટનેસ ટેસ્ટમાં ફેલ થતાં પ્લેયરો મુકાય છે ભારે શરમજનક સ્થિતિમાં : અફઘાનિસ્તાન સામેની ટેસ્ટમાંથી મોહમ્મદ શમીને અને ઈંગ્લેન્ડ સામેની આગામી વન-ડે સીરીઝમાંથી અંબાતી રાયડુને સિલેકશન પછી યો- યો ટેસ્ટ પાસ ન થતા પડતા મૂકવામાં આવ્યા હતા

(3:24 pm IST)