Gujarati News

Gujarati News

News of Thursday, 19th August 2021

એટીકે મોહન બાગને એએફસી કપ ગ્રુપ મેચમાં બેંગલુરુ એફસીને 2-0થી હરાવ્યું

નવી દિલ્હી: એટીકે મોહન બાગને એએફસી કપ ફૂટબોલ ટુર્નામેન્ટમાં બુધવારે ગ્રુપ ડીની મેચમાં અન્ય ભારતીય ક્લબ બેંગલુરુ એફસી પર 2-0થી જીત સાથે પોતાના અભિયાનની શરૂઆત કરી હતી. એટીકે મોહન બાગન માટે કેપ્ટન રોય ક્રિષ્નાએ 39 મી મિનિટે પ્રથમ ગોલ કર્યો હતો જ્યારે સુભાષિશે 46 મી મિનિટે સ્કોર 2-0 કર્યો હતો જે નિર્ણાયક સાબિત થયો હતો.

 

(7:19 pm IST)