Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

મેચમાં ભલે કોઈપણ જીતે, દિલ જીતશે ફેન્સ

સમર્થકો કોઈપણ ટીમ અને તેના ખેલાડીઓની તાકાત હોય છે, જયારે તેમની ફેવરીટ ટીમ શાનદાર પ્રદર્શન કરે છે તો ફેન્સ ઉજવણી કરે છે અને ટીમ હારે છે તો તેઓ દુઃખી પણ થાય છે. કેટલાક મિત્રો અલગ - અલગ ટીમને સપોર્ટ કરે છે અને મેચનો આનંદ ઉઠાવે છે. વળી એને કારણે તેમની મિત્રતા પર પણ કોઈ અસર નથી થતી. રશિયામાં ચાલતા વર્લ્ડકપ દરમિયાન ક્રિસ્ટિઆનો રોનાલ્ડો, રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને લીયોનેલ મેસ્સીના માસ્ક સાથે સમર્થકો.

(3:51 pm IST)