• પેટ્રોલના ભાવમાં 8 પૈસાનો થશે ઘટાડો :ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરાશે નહિ : રવિવાર અને સોમવારે ડીઝલના ભાવમાં સતત બે દિવસ 8 પૈસાનો ઘટાડો થયો હતો અને પેટ્રોલના ભાવ યથાવત રાખ્યા બાદ હવે પેટ્રોલમાં પણ માત્ર 8 પૈસાનો ઘટાડો કરાશે access_time 12:12 am IST

  • વિશ્વની તુલાનાએ ઝડપથી વધી એશિયાના ધનકુબેરોની સંપત્તિ :ફ્રાન્સની બિઝનેસ કન્સલ્ટિંગ કંપની કૅપજેમીની એસઈ બા હેવાલ મુજબ વર્ષ 2017માં એશિયા-પ્રશાંતમાં ધનકુબેરોની સંપત્તિ બાકીની દુનિયાની તુલાનાએ ઝડપથી વધી હતી ;એશિયા-પ્રશાંત ક્ષેત્રના ધનવાન લોકોની સંપત્તિ 15 ટકા વધીને 21,6 લાખ કરોડ ડોલર થઇ ગઈ access_time 12:46 am IST

  • પત્નીને દાઢી ઉગતી હોવાથી માંગ્યા તલ્લાક ;આવાજ પણ પુરુષો જેવો કહીને આપેલી અરજી અમદાવાદ ફેમિલી કોર્ટે ફગાવી :અરજીમાં કહેવાયું કે લગ્ન પહેલા મળ્યો ત્યારે બુરખો પહેર્યો હતો અને ચહેરો જોઈ શક્યો નહોતો :કારણ કે તે પરંપરા વિરુદ્ધ હતું :અરજીના જવાબમાં પત્નીએ કહ્યું કે હાર્મોનના કારણે કેટલાક વાળ ઉગ્યા છે જે સારવાર દ્વારા હટાવી શકાય છે access_time 1:13 am IST