Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

18 વર્ષ બાદ ઉત્તરાખંડને રણજી ટ્રોફીમાં રમવા મળી માન્યતા

મુંબઈ :છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ તરફથી ક્રિકેટ રમવાની પરવાનગી માંગી રહેલ ઉતરાખંડની આતુરતાનો અંત આવ્યો છે.આશરે 18 વર્ષ બાદ ઉત્તરાખંડને ક્રિકેટ રમવાની માન્યતા મળી છે. ગત 18 જૂને મળેલ બેઠક બાદ કમિટીના અધ્યક્ષ વિનોદ રાયના જણાવ્યા પ્રમાણે ઉત્તરાખંડ રણજી ટ્રોફીમાં પર્દાપણ કરશે. જેથી રણજી ટ્રોફીમાં ટીમોની સંખ્યા 36 થશે

(11:49 am IST)