Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

ટર્કીમાં ભારતીય મહિલા બોકસરોએ જીત્યા ૭ મેડલ

ભારતીય મહિલા બોકસરોએ ટર્કીમાં ચાલતી બોકિસંગ ટુર્નામેન્ટમાં શનિવારે ત્રણ ગોલ્ડ, બે સિલ્વર અને બે બ્રોન્ગ સહિત કુલ સાત મેડલ જીત્યા હતા.

(3:44 pm IST)