Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

શ્રીશંકરે ઈંડિયન ગ્રાં પ્રિમાં 8 મીટરની છલાંગ લગાવી

નવી દિલ્હી: લાંબી કૂદ ધાવક એમ શ્રીશંકરે 6 મહિના પછી શાનદાર વાપસી કરતા શુક્રવારના રોજ નેતાજી સુભાષ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોટ્સમાં ચાલી રહેલ પાંચમી ઈંડિયન ગ્રાં પ્રિ માં લાંબી કુંદ સ્પર્ધામાં આંઠ મીટરની લાંબી છલાંગ લગાવીને સીઝનનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે.

(6:22 pm IST)