Gujarati News

Gujarati News

  • આંધ્ર પ્રદેશના પૂર્વ ચિફ મિનિસ્ટર ચંદ્રાબાબુ નાયડુને બંગલો ખાલી કરી દેવાની નોટિસ : ક્રિષ્ના નદીમાં પાણીના ભારે પૂરના કારણે નદી કાંઠે આવેલું નિવાસ સ્થાન ભયગ્રસ્ત હોવાનું કારણ access_time 12:18 pm IST

  • અરૂણ જેટલીની સ્થિતિ અત્યંત કટોકટી ભરી... : પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીની સ્થિતિ બેહદ નાજુક બની ગઇ છે. આજે કોવિંદજી, નરેન્દ્રભાઇ, અમીતભાઇ સહિતના નેતાઓ એઇમ્સ ખાતે દોડી ગયા હતા access_time 4:51 pm IST

  • રાજસ્થાનના પુસ્કરમાં વરસાદે તોડ્યો રેકોર્ડ :બેંગુમાં ૧૨ ઈંચ : સરોવરના પાણી ખેતરમાં પહોંચ્યા : ઉદયપુરના સુંયાજીમાં ભારે વરસાદથી મકાન ધરાશાયી થતા ૨ના મોત : ભીલવાડામાં ફરીથી વરસાદનું આગમન : નાગદી બંધ, રાતડિયાસ બંધ ઓવરફલો : પ્રતાપગઢ જિલ્લામાં ૫ દિવસથી વરસાદ : મુંગાના ગામનો સંપર્ક તૂટ્યો : ડેમોને બચાવવા નદીઓના છોડાયા પાણી : નિચાણ વિસ્તારો એલર્ટ ઉપર મૂકાયા access_time 3:33 pm IST