Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

પાકિસ્તાન સ્ટેડિયમમાં લોકોએ કચરો ફેંકવાનું શરૂ કર્યું

નવી દિલ્હી: પાકિસ્તાનના પૂર્વ બોલર વસીમ અક્રમની પત્ની શનેરીયા હાલમાં કરાચીના જાણીતા સંગ્રમ ગ્રાઉન્ડની હાલતને જોઈને ખુબજ નારાજ છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે એતિહાસિક ગ્રાઉંડ પર લોકોએ કચરો નાખવાનું શરૂ કરી દેતા તેમને નારાજગી દર્શાવી છે. આ સ્ટેડિયમના ફોટો હાલમાં સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થઇ રહ્યા છે.

(6:21 pm IST)