Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

'ફાધર ઓફ મોર્ડન ફૂટબોલ'એબેનેજર કોબ માટે Googleનું ખાસ Doodle

નવી દિલ્હી: 'ફાધર ઓફ મોર્ડન ફૂટબોલ એલર્ટ કે મોર્ડન ફૂટબોલના જનક તરીકે જાણીતા એબેનેજર કોબ ની યાદમાં સર્ચ એન્જીન ગૂગલે ખાસ ડુડલ દ્વારા તેમને યાદ કર્યા છે. ગૂગલે ડુડલ દ્વારા તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. એબેન્ઝરનો જન્મ 16 ઓગસ્ટ 1831માં થયો હતો. મોલે નાનપણમાં રમત પ્રત્યે લગાવ વધુ હતો. તેમના પિતા એક મંત્રી હતા. ઈંગ્લેન્ડમાં જન્મેલ મોલે વકીલાતનો અભ્યાસ કર્યો હતો. ગૂગલે એક ફૂટબોલ મેદાન બનાવીને તેમાં ફૂટબોલ રમતા ખેલાડીઓ બતાવ્યા છે.

(5:57 pm IST)