Gujarati News

Gujarati News

પ્રેમસંબંધની શંકાએ કોલેજીયન યુવાન વિશાલનું અપહરણઃ બેફામ ધોલાઇ, પાંચ કલાકે છુટકારો: થોરાળાના સાહિલ સાગઠીયાની બહેન ગૂમ થઇ હોઇ તેને વિશાલ કોળી સાથે પ્રેમ હોવાની શંકાએ સાહિલ, તેના મામા, મિત્રો, માતા સહિતે વિશાલના ઘરે આવી ધમાલ મચાવીઃ બાદમાં કારમાં નાંખી કુવાડવા, માટેલ, મોરબી, માળીયા સુધી ફેરવ્‍યો ને ધોકાવ્‍યો :રણુજા મંદિર પાછળ શ્‍યામ પાર્કમાં બનાવઃ જો પોલીસને મોબાઇલ લોકેશન મળ્‍યું ન હોત તો યુવાનને પતાવી દેવાયો હોત: પુત્રને બચાવવા વચ્‍ચે પડેલા પિતા અશ્વિનભાઇને બટકુ ભરી કડાથી માર માર્યોઃ અપહરણકાર પૈકીના એકે ફોન ચાલુ કર્યો ને પોલીસને લોકેશન મળ્‍યું: માળીયા મિંયાણાથી રાજકોટ સુધી પોલીસે ખાનગી રીતે આરોપીઓની કારનો પીછો કર્યો ને અપહૃતને હેમખેમ છોડાવ્‍યો access_time 12:22 pm IST

દેશ પ્રથમ access_time 4:04 pm IST