Gujarati News

Gujarati News

News of Tuesday, 16th June 2020

હરભજને કહ્યું પોન્ટીંગ પોતાને અમ્પાયર સમજી બેઠો હતો

ભારત - ઓસ્ટ્રેલિયા વચ્ચે ૨૦૦૮માં રમાયેલ સિડની ટસ્ટ ઘણા વિવાદોમાં રહી હતી : જેમાં મોટો વિવાદ મંકીગેટ હતો : હરભજને કહ્યું કે એ ટેસ્ટમાં પોન્ટીંગ ખુદ અમ્પાયર બની ગયો હતો અને કેચ પકડવાનો દાવો કરી રહ્યો હતો અને ખુદ નિર્ણય આપી રહ્યો હતોઃ જયારે મારા અને સાઈમન્ડસનો વિવાદ મેદાન બહાર થયો હતો : ઓસ્ટ્રેલિયન મીડિયાએ મને માઈકલ જેકશન બનાવી દીધો હતો : મારી પાછળ હંમેશા કેમેરો રહેતો હતો

(4:16 pm IST)