Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

પ્રેગ્નેન્ટ સાનિયા મિર્ઝા ધાર્મિક સ્થળોની મુલાકાતે

ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા હાલમાં પ્રેગ્નેન્ટ છે અને ઓકટોબરમાં તેની ડિલીવરી છે. આ પહેલા તે પતિ શોએબ મલિક, તેના પેરેન્ટ્સ, મમ્મી નસીમા, ડેડી ઈમરાન અને બહેન અનામ મિર્ઝા સાથે હાલમાં સાઉદી અરેબીયા પહોંચી છે. આ પરીવારે મદીનામાં અલ મસ્જીદ અલ નવાબીની મુલાકાત લીધી હતી. ત્યારબાદ અનામ મિર્ઝાએ ઈન્સ્ટાગ્રામ પર તસ્વીરો શેર કરી હતી.

(3:50 pm IST)
  • ફારૂક અબ્દુલા દેવડીવાલા દુબઇથી ઝડપાયો : ફારૂક વિરૂધ્ધ મુંબઇ-દિલ્હીમાં પણ સંખ્યાબંધ ગુનાઓઃ ૨૦૦૨માં નોંધાયેલા ગુનાનો વોન્ટેડ આરોપીઃ આરડીએકસ લાવવાનો પણ આરોપ છેઃ ફારૂક સામે રેડકોર્નર નોટીસ જારી થયેલી access_time 4:09 pm IST

  • જમ્મુ-કાશ્મીરના ત્રાલ ખાતે રાષ્ટ્રીય રાયફલ પેટ્રોલીંગ પાર્ટી ઉપર ત્રાસવાદી હુમલો ! સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તાર ઘેરી લીધો access_time 11:23 am IST

  • ભાજપ ધારાસભ્ય દળની મળશે બેઠક :પક્ષના નેતાપદે યેદિયુરપ્પાને ચૂંટાશે :રાજ્યપાલને મળીને સરકાર રચવાનો કરશે દાવો access_time 1:00 am IST