Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

અર્જુનના એક જ ઓવરમાં પાંચ છગ્ગા

ગુરૂવારે યોજાનાર આઈપીએલ ઓકશનમાં પહેલી વાર સામેલ થનાર સચિન તેન્ડુલકરના ઓલરાઉન્ડર પુત્ર અર્જુને ચમકારો બતાવતા એક કલબ મેચમાં ૩ વિકેટ લેવા ઉપરાંત ૮ સિકસર સાથે ૭૧ રનની આક્રમક ઈનિંગ્સ રમ્યો હતો. અર્જુને એક જ ઓવરમાં ૫ સિકસર ફટકારી હતી.

(11:33 am IST)
  • ચીનથી આયાત અને રોકાણો માટેની નવી પોલિસી ટૂંક સમયમાં ક્લિયર થશે : નાણાં ખાતાના વર્તુળો જણાવે છે કે આગામી અઠવાડિયામાં ચીન તરફથી આયાત માટેની પોલીસી અને રોકાણની દરખાસ્તો કેન્દ્ર સરકાર ક્લિયર કરશે.(ન્યૂઝફર્સ્ટ) access_time 8:19 pm IST

  • હવે પછીના બે દિવસ તાપમાનમાં થોડો વધારો થશે: દક્ષિણ ગુજરાતમાં ક્યાંક વરસાદની સંભાવના : આગામી બે દિવસ દરમિયાન ગુજરાતમાં તાપમાનમાં વધારાની હવામાન વિભાગ તરફથી આગાહી થઈ છે. જ્યારે ગુરુવાર ૧૮ તારીખે દક્ષિણ ગુજરાતમાં અમુક સ્થળે વરસાદની શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે. access_time 12:58 am IST

  • મોદી-શાહ ફરી પ.બંગાળમાં : વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદી પヘમિ બંગાળની ચૂંટણી પૂર્વે ફરી રર ફેબ્રુઆરીએ અને ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ ૧૮ ફેબ્રુઆરીએ બંગાળની મુલાકાતે આવી રહ્યા છ.ે access_time 10:45 am IST