ખેલ-જગત
News of Tuesday, 16th February 2021

અર્જુનના એક જ ઓવરમાં પાંચ છગ્ગા

ગુરૂવારે યોજાનાર આઈપીએલ ઓકશનમાં પહેલી વાર સામેલ થનાર સચિન તેન્ડુલકરના ઓલરાઉન્ડર પુત્ર અર્જુને ચમકારો બતાવતા એક કલબ મેચમાં ૩ વિકેટ લેવા ઉપરાંત ૮ સિકસર સાથે ૭૧ રનની આક્રમક ઈનિંગ્સ રમ્યો હતો. અર્જુને એક જ ઓવરમાં ૫ સિકસર ફટકારી હતી.

(11:33 am IST)