Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

એફટીપીમાં પાકિસ્તાનને મળી સૌથી ઓછી વનડે

નવી દિલ્હી: પાકિસ્તાનને આઈસીસીના પ્રસ્તાવિત ભવિષ્યના દૌરા કાર્યક્રમ (એફટીપી) દરમિયાન ઓછી મેચ મળવાના કારણે નિરાશા વ્યક્ત કરી છે.પાકિસ્તાનને નવા સંભવિત એફટીપીમાં 38 વનડે મેચ મળ્યા છે જે બધી ટિમો કરતા ઓછા છે.આઈસીસીના મુખ્ય કાર્યકરોની સિંગાપુરમાં થયેલ બેઠકમાં ચાર વર્ષના સંભવિત એફટીપી પર થયેલ ચર્ચા દરમિયાન પાકિસ્તાનને માત્ર 28 વનડે મેચ આપવામાં આવ્યા છે જે ન્યૂઝીલેન્ડની બરાબર છે.આ તુલનામાં ભરતને 37,ઇંગ્લેન્ડને 46,અને ઓસ્ટ્રેલિયાને 40 ટેસ્ટ મેચ આપવામાં આવ્યા છે.

(5:49 pm IST)